મનાલી એ હિમાચલ પ્રદેશનું ફેમસ હિલ સ્ટેશન છે, અહી લોકો બરફ વર્ષા જોવા આવે છે

મનાલી 

હિંમચાલ પ્રદેશની રાજધાની શિમલા એ એક ફેમસ પ્રવાસન સ્થળ છે. બરફ વર્ષા બાદ સુંદરતામાં વધારો થાય છે. 

શિમલા 

ચંબા એ પ્રાકૃતિક, હિલ સ્ટેશન,  મંદિર અને હેન્ડીક્રાફ્ટ માટે જાણીતું છે

ચંબા 

કાંગડા જિલ્લામાં આવેલું ધર્મશાળા તિબ્બતી ધર્મ ગુરુ દલાઈ લામાનું પ્રવિત્ર નિવાસ સ્થાન છે, જે દુનિયા ભરમાં પ્રખ્યાત છે 

ધર્મશાળા

કસૌલી એ એક ખુબજ સરસ હિલ સ્ટેશન છે જ્યાં લોકો રાઇડિંગ, રોપવે અને ટ્રૈકિંગની મજા માણી શકે છે

કસૌલી

સાંગલા ઘાટીમાં આવેલું ચિતકુલ એક ખૂબ સુરત પહાડી ગામ છે. બરફ પડ્યા બાદ અહીં સુંદરતામાં વધારો થાય છે.

ચિતકુલ 

સોલન એ ગઢ જંગલની વચ્ચે છે એના  કારણે પ્રવાસીઓને ખુબજ આકર્ષિત કરે છે

સોલન