અમદાવાદમાં મોટી દુર્ઘટના બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 મજૂરોના મોત

એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ બનાવ બન્યો 

આ બિલ્ડીંગ ગુજરાત યુનિવર્સિટી પાસેના વિસ્તારમાં આવેલી છે

ઈજાગ્રસ્ત થયેલા મજુરો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

એક મજુરની હાલત ગંભીર હોવાના અહેવાલ મળી રહ્યા છે

અધિકારીઓ દ્વારા સેફ્ટી સહિતની સુવિધા અંગેની તપાસ કરવામાં આવી રહી છે