રાની ચેટર્જીએ ઈન્સ્ટા પર એક વીડિયો કર્યો છે શેયર

વીડિયોમાં રાની જબરદસ્ત કરે છે ડાન્સ

રાની સાથે એક્ટર શક્તિ કપૂર પણ ડાન્સ કરતો જોવા મળ્યો

શક્તિની સ્ટાઈલ જોઈને ચાહકો રહી ગયા દંગ 

રાની ગીતમાં આકર્ષક લુકમાં જોવા મળી રહી છે

ભોજપુરી ફિલ્મનું છે ગીત

રાનીની આ પોસ્ટ ઝડપથી થઈ રહી છે વાયરલ

તેના પર ફેન્સ ઘણી કરી રહ્યા છે કોમેન્ટ