આ વર્ષે રિલીઝ થશે આ ફિલ્મ

ફિલ્મ '83' આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે.

 ફિલ્મ '83'

જર્સી આ વર્ષ 31 ડિસેમ્બરે રિલીઝ થશે.આ ફિલ્મમાં શાહિદ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર સાથે નજરે આવશે.

 ફિલ્મ 'જર્સી '

જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે- 2' 26 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા ખોસલા નજરે આવશે.

સત્યમેવ જયતે 2

સૈફ અલી ખાન અને રાની મુખર્જીની ફિલ્મ 'બંટી ઔર બબલી 2' 19 નવેમ્બરે રિલીઝ થશે.

બંટી ઔર બબલી 2 

આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' 10 ડિસેમ્બરે રિલીઝ થશે.

ચંદીગઢ કરે આશિકી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા- ધ રાઇઝ' આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.

પુષ્પા- ધ રાઇઝ