ભારતના આ પાડોશી દેશમાં ચાલે છે 5000ની નોટ, બંધ કરવાની ઉઠી માંગ

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં સૌથી મુશ્કેલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે

ભારતના આ પાડોશી દેશમાં ચાલે છે 5000ની નોટ, બંધ કરવાની ઉઠી માંગ

તાજેતરમાં જ એક અર્થશાસ્ત્રીએ આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો મોટો માર્ગ સૂચવ્યો હતો

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સરકારે 5000 રૂપિયાની નોટ તાત્કાલિક બંધ કરવી જોઈએ. 5,000 રૂપિયાની નોટ પાકિસ્તાનની સૌથી મૂલ્યવાન કરન્સી છે

તેમની દલીલ એવી હતી કે જો પાકિસ્તાન સરકાર 5000 રૂપિયાની નોટ બંધ કરી દે તો જમાં રાખેલા પૈસા બજારમાં પરત આવી શકે છે

5,000 રૂપિયાની નોટ બંધ થતાં લોકો તેને એક્સચેન્જ માટે બહાર લાવશે,આ રીતે રોકડ પ્રવાહમાં વધારો થઇ શકે છે

પાકિસ્તાની અર્થશાસ્ત્રીએ દલીલ કરી હતી કે 5000 રૂપિયાની આ નોટો કોઈ કામની નથી,આ નોટો સામાન્ય રીતે મોટા લોકો પાસે જ હોય ​​છે

અત્યાર સુધી પાકિસ્તાને આખી દુનિયા પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે. દેશનું કુલ દેવું અને જવાબદારી 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે છે

Currency exchange : 2000ની નોટ બદલતા પહેલા ચેક કરો કે નોટ નકલી તો નથીને