એક્ટ્રેસ દલજીત કૌર બિઝનેસમેન નિખીલ પટેલ સાથે લગ્ન કર્યા
ભારતના 5 રોમેન્ટિક હનીમૂન ડેસ્ટિનેશન જ્યાં વિદેશીઓ પણ મુલાકાત લે છે
કપલ્સ તેમના હનીમૂનને સૌથી યાદગાર બનાવવા હનીમૂન પર જતા હોય છે
ભારતમાં આવા ઘણા રોમેન્ટિક હનીમૂન ડેસ્ટિનેશન છે જે કપલ્સ માટે બેસ્ટ છે
1.આંદામાન અને નિકોબારને શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે અહીં અદભૂત સન સેટ પોઈન્ટ તમારું દિલ જીતી લેશે
2.લેહ લદ્દાખ ઉનાળામાં નવા યુગલો માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.
3. દાર્જિલિંગ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું છે તે એક સુંદર હિલ સ્ટેશન છે જ્યાં તમે સમય પસાર કરી શકો છો
4.લક્ષદ્વીપ વાદળી સમુદ્ર અને અનંત આકાશથી ઘેરાયેલું છે. નવા કપલ્સ માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી.
5.મનાલીની સુંદરતા દરેકને આકર્ષિત કરે છે ફૂલોના બગીચા, હરિયાળી અને કુદરતી ધોધ અહીં આવેલ છે