શિયાળાની શરૂઆત થઈ ગઈ છે

જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો

રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે

 તો આ ખાસ જગ્યાઓએ ચોક્કસથી ફરવાનો પ્લાન બનાવજો

રાજસ્થાન આ 5 શહેરોની  મુલાકાત અવશ્ય લો

માઉન્ટ આબૂ

ઉદયપુર

જોધપુર

જેસલમેર

અજમેર