ભારતીય એથ્લેટ કપલે  ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ અપાવ્યા

સાક્ષી મલિક અને  સત્યવાન કાદિયન બંનેએ રેસલિંગમાં ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ અપાવ્યા છે

ગીતાએ  કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો તો પવન કુમારે  બ્રોન્ઝ મેડલ જીત્યો છે

બેડમિન્ટમાં સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપ બંન્ને ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે

બંને ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને સફળતા અપાવી છે મનજીતે કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીત્યા છે.

ભારતની સ્ટાર પિસ્તોલ શૂટર હીના સિદ્ધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ચાર મેડલ જીત્યા છે પતિએ 2006ની ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો