શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે આ શાકભાજી

શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે

શિયાળામાં થનારી શરદી તાવને દૂર ભગાડવામાં ગુણકારી સાબિત થાય છે આદુ

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે

લીલું લસણ શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે

 ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે