આદુ

એન્ટિઓક્સડન્ટ્સથી ભરપૂર હોય છે.

દહીં

પ્રોબાયોટિક્સ, પ્રોટીન, વિટામિન D અને B થી  ભરપૂર હોય છે.

બદામ

ફાયબર, રિબોફ્લેવિન, મેગ્નેશિયમ  અને કેલ્શિયમથી ભરપૂર છે.  બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ  નિયંત્રિત રાખે છે.

સફરજન

સફરજનની ગણતરી સૌથી શ્રેષ્ઠ એન્ટી-ઓક્સિડન્ટમાં થાય છે. જે શરીરના કોષોને થતું નુકસાન અટકાવે છે.

તરબૂચ

વિટામિન અને પોટેશિયમ  ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.