છેલ્લા 4 દિવસમાં 5 સેલિબ્રિટીના આક્સ્મિક મોત થયા છે

24 મેના રોજ નિતેશ પાંડે દુનિયાને અલવિદા કહ્યું

લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડેનું 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું 

ફેમસ એક્ટર વૈભવી ઉપાધ્યાયનું પણ કાર અકસ્માતને કારણે નિધન થયું છે

Sarabhai Vs Sarabhai સિરિયલમાં રોશેશ સારાભાઈની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળતી હતી

વૈભવી અનેક ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકી છે.

અભિનેતા અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્ય સિંહ રાજપુતનું પણ મોત થયું છે

 અભિનેતાનો મૃતદેહ તેમના બાથરુમમાંથી મળી આવ્યો હતો

ફિલ્મ આરઆરઆરના વિલેન બનેલા હોલિવુડ એક્ટર રે સ્ટીવે પણ દુનિયાને અલવિદા કહી દીધું છે

બંગાળી અભિનેત્રી સુચંદ્રા દાસગુપ્તાનું પણ માર્ગ અક્સ્માતમાં નિધન થયું

'અનુપમા' ફેમ એક્ટર નિતેશ પાંડેનું થયું નિધન