42 વર્ષની શ્વેતા તિવારીએ બિકિની પહેરી મચાવ્યો કહેર

મોટી ઉંમરમાં પણ કિલર અવતારમાં જોવા મળે છે શ્વેતા તિવારી

શ્વેતાએ હાલમાં બિકિની પહેરેલા ફોટો શેયર કર્યા

બિકિની લુકમાં ખુબ સુંદર લાગી રહી છે શ્વેતા

6 વર્ષના દીકરા સાથે પૂલમાં જોવા મળી શ્વેતા

મોટી ઉંમરમાં પણ યંગ અભિનેત્રી જેવી લાગે છે શ્વેતા

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે શ્વેતા