T20 વર્લ્ડ કપની ટીમમાં 4 ગુજરાતી ખેલાડી

 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે

 કુલ 15 ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે

ચાર અન્ય ખેલાડીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે

 T20 વર્લ્ડ કપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થશે

 કુલ 15 પ્લેયર્સમાંથી 4 ગુજરાતી પ્લેયર્સ છે. 

જસપ્રીત બુમરાહ

હાર્દિક પંડ્યા

 અક્ષર પટેલ 

 હર્ષલ પટેલ