પૂજા  મહેસાણાના એક નાનકડા ગામની રહેવાસી છે

ગુજરાતની પૂજા પટેલે નેશનલ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો

યોગાસનમાં ગોલ્ડ મેળવનારી પ્રથમ એથ્લેટ બની છે

નેશનલ ગેમમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

 મિસ વર્લ્ડ યોગીની બનીને દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે

દેશ વિદેશમાં મહેસાણા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું

પૂજા પટેલ વૈશ્વિક કક્ષાએ પણ  ડંકો વગાડી ચૂકી છે