ગુજરાતના આ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની ભગવાનની આંગી

19 Sep 2023

આ પ્રસિદ્ધ જૈન દેરાસર રાજકોટના સોની બજારમાં આવેલુ છે.

જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે.

ગુજરાતનું સૌ પ્રથમ દેરાસર છે કે જેને સોના-ચાંદી અને હિરાથી જડવામાં આવ્યું છે.

તપગચ્છ સંઘના પ્રમુખ જીતુ દેસાઇએ જણાવ્યું હતું કે 250 પ્રાચિન ડાયમંડથી જડાઈ છે આંગી

એક આંગીની કિંમત 80 લાખથી લઈને 1 કરોડ સુધીની છે.

એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે.

આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી.

મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.

પેરિસનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે પડ્યું, શું છે પેરિસ કનેક્શન