Adani Dayની ઉજવણી માટે અમદવાદમાં હાજર રહી વિશ્વકપ વિજેતા ટીમ 

1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ ખાસ કાર્યક્રમમાં રહી હાજર 

અદાણી ગ્રુપ દ્વારા 'જીતેગે હમ' અભિયાનની થઈ શરુઆત 

2023ના વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પ્રોત્સાહન માટે અભિયાનની થઈ શરુઆત 

25 જૂનના રોજ વિશ્વકપ વિજયના ચાર દાયકા થશે પૂરા 

અદાણી ગ્રુપ એ પોતાના ચેરમેનના જન્મદિવસને બનાવ્યો ખાસ 

ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે  પૂર્વ ક્રિકેટરો એ આપી ખાસ ભેટ 

36 વર્ષનો થયો GOAT, જાણો મેસ્સીના ફૂટબોલ કરિયરના શાનદાર રેકોર્ડસ