આઇપીએલ 2022 ના આયોજનની તારીખની જાહેરાત 

26 માર્ચથી શરુ થશે IPL ની 15 મી સીઝન

29 મે ના રમાશે  ફાઇનલ

10 ટીમો બે જૂથોમાં વિભાજિત

મુંબઈ અને પુણેમાં ચાર સ્થળોએ 70 મેચો યોજાશે

ગ્રુપ- A

મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સ દિલ્હી કેપિટલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ

ગ્રુપ-B

ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પંજાબ કિંગ્સ ગુજરાત ટાઇટન્સ

વાનખેડે સ્ટેડિયમમાં 20 મેચો રમાશે

બ્રેબોર્ન સ્ટેડિયમ  15 મેચ

ડીવાય પાટિલ સ્ટેડિયમ 20 મેચો

MCA ઇન્ટરનેશનલ  ક્રિકેટ સ્ટેડિયમ  15 મેચો