12 ખેલાડીઓને મળશે ખેલરત્ન એવોર્ડ

13 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં  નેશનલ સ્પોર્ટસ એવોર્ડ (મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ) આપવામાં આવશે

નીરજ ચોપરા (જેવલિન થ્રોઅર)

રવિ દહિયા (કુશ્તી)

લવલિના બોરગોહેન (બોક્સિંગ)

 પીઆર શ્રીજેશ (હોકી)

અવની લેખરા  (પૈરા શૂટિંગ)

સુમિત અંટીલ (બેડમિન્ટન)

કૃષ્ણ નગર  (બેડમિન્ટન) 

મનીષ નરવાલ  (પૈરા શૂટિંગ) 

 સુનિલ છેત્રી (ફુટબોલ)

 મિતાલી રાજ  (ક્રિકેટ)

મનપ્રીત સિંહ  (હોકી)

પ્રમોદ ભગત (બેડમિન્ટન)