ભારત માટે એક ઐતિહાસિક અવસર

જી-20 એ વીસ દેશોનો એક સમૂહ છે જે વિશ્વના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે

ડિસેમ્બરથી ભારત જી-20ની અધ્યક્ષતા કરશે

 કચ્છમાં સફેદ રણ ખાતે ફેબ્રુઆરીમાં G - 20 આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે

યુનેસ્કોએ સ્વીકારેલી વિશ્વ વિરાસત પર  G - 20ના લોગો જોવા મળ્યા

લોગોનાં નિર્માણમાં પણ દેશવાસીઓની મોટી ભૂમિકા રહી છે

આ લોગોમાં કમળનું ફૂલ ભારતની પૌરાણિક વિરાસત, આપણી આસ્થા, આપણી બૌદ્ધિકતાને દર્શાવે છે

 મોટાભાગના સાંસ્કૃતિક સ્થળો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ રક્ષિત જાહેર કરાયેલા છે