મલખમની રમતમાં શૌર્યજીતનું શાનદાર પ્રદર્શન

નેશનલ ગેમ્સમાં શૌર્યજીતે પોલ મલખમમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

PM મોદીએ પણ શૌર્યજીતના વખાણ કર્યા

10 વર્ષની સૌથી નાની ઉંમરમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગુજરાતના શૌર્યજીતની ચર્ચા આજે દેશ-વિદેશમાં થવા લાગી છે

ગુજરાતના ખાતામાં નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 43 મેડલ

વીડિયો જૂઓ