'પત્નીની કમાણીથી ઘર ચલાવ્યુ', એક વર્ષ સુધી ઘરે બેઠા, કામ ન મળ્યું
હોસ્ટ અને એક્ટર મનીષ પોલ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે
મનીષના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેની પાસે કોઈ કામ નહોતું. લગ્ન પછી એક વર્ષ સુધી તે કામ વગર રહ્યા
આ દરમિયાન મનીષની પત્ની સંયુક્તાએ ઘરનો ખર્ચ ઉઠાવ્યો હતો. સંયુક્તા કામ કરતી અને ખર્ચ ઉપાડતી
'પત્નીની કમાણીથી ઘર ચલાવ્યુ', એક વર્ષ સુધી ઘરે બેઠા, કામ ન મળ્યું
મનીષે એક વર્ષ સુધી પોતાના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અભિનયના સંદર્ભમાં મારા પર કામ કર્યું અને મારી જાતને રિલોકેટ કરવાનો પ્રયાસ પણ કર્યો
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેની વાતચીતમાં મનીષે જણાવ્યું કે વર્ષ 2008માં તેની પાસે કોઈ કામ નહોતું
"મારી પાસે ન તો પૈસા હતા કે ન તો બચત. મારી પાસે ઘરનું ભાડું ભરવા માટે પણ પૈસા નહોતા. તેથી મારી પત્નીએ બધું જ સંભાળ્યું"
"તે મારા માટે મુશ્કેલ વર્ષ હતું. હું એક-બે વાર રડ્યો પણ હતો કે મને ક્યાં સુધી નોકરી નહીં મળે."
"પણ મારી પત્નીએ મને સાથ આપ્યો. તે મને સમજાવતી અને આરામ કરવા કહેતી. મેં પણ ધીરજ રાખી."
ત્યારબાદ વર્ષ 2009માં મનીષને 'ઘર ઘર મેં' શો મળ્યો અને ત્યારબાદ અભિનેતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી
બોલિવૂડ સ્ટાર્સથી શોભી સાંજ, કેટરીના સહિત આ સ્ટાર્સે જોઈ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' -જુઓ Photos