પાકિસ્તાનમાં 1 KM બસમાં મુસાફરીનું આટલું ભાડું, ભારતમાં કેટલું ?

આ દિવસોમાં પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે

પાકિસ્તાનમાં લોટ, ચોખા અને અન્ય રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને છે

સંકટના આ સમયમાં પાકિસ્તાનમાં બસનું ભાડું ભારત કરતા ઘણું વધારે છે

લાહોરથી ઈસ્લામાબાદનું અંતર 378.5 કિલોમીટર છે અને બસ બુકિંગ વેબસાઈટ મુજબ ભાડું 1800 રૂપિયા છે

એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ભાડું ભારત કરતાં 22 ટકા વધારે છે

આર્થિક સ્થિતિને કારણે પાકિસ્તાને અત્યાર સુધીમાં આખી દુનિયા પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે

પાકિસ્તાનનું કુલ દેવું અને જવાબદારી 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેશની GDP ના 89 ટકા છે

પાકિસ્તાનમાંથી આ 10 વસ્તુઓ આવે છે ભારત, ભરપૂરમાત્રામાં થાય છે ઉપયોગ