મલાઈકા અરોરાની ફિટનેસના લાખો દિવાના છે

ગજબની ફિટનેસથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી મલાઈકા અરોરા

અભિનેત્રી અને સુપર ડાન્સર મલાઈકા પોતાની હોટનેસ અને બોડી ફિટનેશને કારણે ચર્ચામાં રહે છે

મલાઈકા દિવસેને દિવસે બોલ્ડ અને બ્યુટીફુલ લાગે છે

તેની પાછળનું કારણ તેનું ફિટનેસ છે

મલાઈકા અરોરા બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં સુંદર લાગી રહી છે

મલાઈકાનું સોશિયલ મીડિયા પ્લેટફોમ ગ્લેમરસથી ભરેલું છે

49 ઉંમરે પણ મલાઈકા ફિટનેસ ગોલ સેટ કરી રહી છે

તે પોતાનો વર્ક આઉટ વીડિયો શેર કરતી રહે છે