ગુજરાતમાં ભારે ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ

બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો 

બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે

નેતાઓ અને ઉમેદવારો સાથે ક્રિકેટર ભાઇઓએ પણ મતદાન કર્યું

તેમની સાથે તેમના પિતા મેહબૂબખાન પઠાણે પણ મત આપ્યો હતો

 બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં પોતાનો મત આપ્યો

  ઇરફાન  પઠાણ તથા  યુસુફ  પઠાણે સહપરિવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા

 ક્રિકેટરે મતદાન કરવા વડોદરાવાસીઓને અપીલ કરી