CM રૂપાણી: ઓળી જોળી પીપળ પાન Dragon Fruitનું ‘કમલમ્’ નવુ નામ!

ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં ‘કમલમ્’ ફ્રૂટ તરીકે ઓળખાશે. મિશન બાગાયત પોલિસીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.