અમદાવાદ: કોર્પોરેશનના વાહન પર ભાજપના પ્રચારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદ કોર્પોરેશની 21 ફેબ્રુઆરીના રોજ યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મુજબ કોર્પોરેશનના વાહનોનો ભાજપના પ્રચારમાં બેરોકટોક ઉપયોગ જોવા મળ્યો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 10, 2021 | 8:06 AM

અમદાવાદ Corporation  ની 21 ફેબ્રુઆરીના રોજ યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મુજબ Corporation  ના વાહનોનો ભાજપના પ્રચારમાં બેરોકટોક ઉપયોગ જોવા મળ્યો છે. જ્યારે કોર્પોરેશનના વાહન પર ભાજપના બેનર સાથે પ્રચાર કરવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરતા કોર્પોરેશનના વાહનનો વિડીયો વાયરલ થયો છે. જેમાં કોર્પોરેશનના વાહન લાઉડસ્પિકર સાથે ભાજપના પ્રચારના ગીતો વગાડતા જોવા મળ્યા હતા.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">