ગુજરાતી સિનેમા અને રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અરવિંદ જોશીનું નિધન

દિગ્ગજ અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર, નિર્માતા, દિગ્દર્શક અરવિંદ જોશી એક બહુમુખી પ્રતિભા હતા. આજે વહેલી સવારે નિધન થયું.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 29, 2021 | 9:21 AM

દિગ્ગજ અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર, નિર્માતા, દિગ્દર્શક અરવિંદ જોશીને કોણ નહીં ઓળખતું હોય. આ બહુમુખી પ્રતિભાનું આજે વહેલી સવારે નિધન થવા પામ્યું હતું. અરવિંદ જોશીનો ગુજરાતી સિનેમા અને રંગભૂમિમાં ખુબ મોટો ફાળો રહ્યો છે. તેઓ બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા શરમન જોશીના પિતા છે. મળેલી માહિતી અનુસાર અરવિંદ જોશીનો અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે કરાશે. આ દુખદ સમાચાર આવતાની સાથે જ ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી જવા પામી છે. લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">