Valsad : ઉદવાડા રેલવે ફાટક પર અચંબિત કરનાર ઘટના, જુઓ સીસીટીવી દ્રશ્યો

Valsad :  વલસાડના ઉદવાડા રેલવે ફાટક પર આંખો અચંબિત કરનાર ઘટના બની છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 30, 2021 | 2:20 PM

Valsad :  વલસાડના ઉદવાડા રેલવે ફાટક પર આંખો અચંબિત કરનાર ઘટના બની છે. ફાટક બંધ હોવા છતા એક બાઈક ચાલકે રેલવે ટ્રેક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે રેલવે ટ્રેક ઉપર જ બાઈક પલટી જતા અને યુવકે સમય સુચકતા વાપરતા યુવકનો જીવ તો બચી ગયો હતો. જોકે બાઈકનો કચરધાણ નિકળી ગયો હતો.વાહનચલાકોને સાવધાન કરતી આ ઘટના CCTVમાં કેદ થઈ છે. ગણતરીના સેકન્ડમાં જ બાઈકના ટુકડે ટુકડા થયા છે. CCTV ફૂટેજ આ વાતની સાબિતી પુરે છે અને રેડ સિગ્નલ બતાવે છે કે જે ઉતાવળે આ પ્રકારના પગલા ભરાતા હોય છે.ફાટક બંધ હોવા છતા પણ ત્યાંથી નીકળવાની કોશિશ કરતા હોય છે. ગણતરીની સેકન્ડમાં આ ઘટના બની ચુકી છે. સદનશીબ બાબત એ છે કે આ વ્યકિતીનો જીવ બચી ગયો છે અને બાઈકનો કચ્ચરઘાણ નિકળી ગયો છે.

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">