Vadodara: મેયર કેયુર રોકડીયા થયા કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા સૌને કાળજી લેવા કરી અપીલ

વડોદરામાં વધુ એક નેતાને થયો છે કોરોના. આ વખતે વડોદરાના મેયર કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે જ આ અંગેની માહિતી આપી. તેઓ હાલ હોમ ક્વૉરન્ટાઇન થયા છે.

| Updated on: Mar 25, 2021 | 1:56 PM

વડોદરામાં વધુ એક નેતાને થયો છે કોરોના. આ વખતે વડોદરાના મેયર કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે જ આ અંગેની માહિતી આપી. તેઓ હાલ હોમ ક્વૉરન્ટાઇન થયા છે અને સંપર્કમાં આવેલા સૌને કાળજી લેવા અને લક્ષણો જણાય તો રિપોર્ટ કરાવવાની પણ અપીલ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">