Vadodara : કલાનગરીના કલાકારોનો અનોખો વિરોધ, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

Vadodara : કલાનગરીના કલાકારોએ આર્ટ ગેલેરી મુદ્દે તંત્ર સામે બાયો ચઢાવી. આર્ટ ગેલેરી બનાવવાની માગ સાથે કલાકારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

| Updated on: Jan 24, 2021 | 5:50 PM

Vadodara : કલાનગરીના કલાકારોએ આર્ટ ગેલેરી મુદ્દે તંત્ર સામે બાયો ચઢાવી છે. આર્ટ ગેલેરી બનાવવાની માગ સાથે વડોદરાના કલાકારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.અને સુરસાગર તળાવ ખાતે કલાકારોએ દોરેલા ચિત્રોના પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યો છે. વડોદરાના કલાકારોનું માનવું છે કે જો તંત્ર આર્ટ ગેલેરી નહીં બનાવી આપે તો તેઓ મનપાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. મહત્વપૂર્ણ છે કે પાછલા કેટલાક વર્ષોથી કલાકારો આર્ટ ગેલેરીની માગ સાથે તંત્ર સામે મોરચો માંડીને બેઠા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">