Vadodara : પાદરા નાગરિક બેંકની મતગણતરી દરમિયાન હોબાળો થયો, બે પેનલના ઉમેદવારો બાખડયાં
Vadodara : પાદરા નાગરિક બેંકની મતગણતરી દરમિયાન હોબાળો થયો. મત ગણતરી દરમિયાન બે પેનલના ઉમેદવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ.
Vadodara : પાદરા નાગરિક બેંકની મતગણતરી દરમિયાન હોબાળો થયો. મત ગણતરી દરમિયાન બે પેનલના ઉમેદવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. પરિવર્તન પાર્ટીના સમર્થક અને કાલિદાસ ગાંધી પેનલ વચ્ચે બોલાચાલી થઇ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મતગણતરી મથક પરથી લોકોને હટાવ્યા હતા. મતગણતરી દરમિયાન મતની ખરાઇ અંગે નિર્ણય લેતા વખતે મામલો બિચક્યો હતો.
Latest Videos
Latest News