Vadodara : ગ્લોબલ ડિસ્કવરી શાળાને 37 લાખ અને સંત કબીર શાળાને 25 લાખ રૂપિયા પરત કરવા FRCનો આદેશ

Vadodara : ફી નિયમન સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. નિયમ વિરુદ્ધ ફી વસુલનાર બે શાળાઓને રકમ પરત કરવા FRCએ આદેશ કર્યો છે.

| Updated on: Jan 30, 2021 | 6:34 PM

Vadodara : ફી નિયમન સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. નિયમ વિરુદ્ધ ફી વસુલનાર બે શાળાઓને રકમ પરત કરવા FRCએ આદેશ કર્યો છે. જેમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ અને સંત કબીર સ્કૂલને વધારે વસુલેલી ફી વાલીઓને પરત કરવા ફી નિયમન સમિતિએ આદેશ કર્યો છે. જેમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કુલને 37 લાખ રૂપિયા અને સંતકબીર સ્કુલને 25 લાખ રૂ. પરત કરવાં સુચના અપાઇ છે.બંને શાળાઓના તોતિંગ ફી વસૂલી મામલે ફરિયાદ થઈ હતી. વડોદરા FRCએ અનેક સુનાવણીઓ અને તપાસ પછી શાળા સંચાલકોને આ આદેશ કર્યો છે.

 

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">