Vadodara: લો બાલો, M S યુનિ.માં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ પહેલા કોણ આપશે તેના પર મારામારી

Vadodara: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સામે આવ્યા હતા અને આ અથડામણ પાછળનું કારણ પણ એટલું મોટુ નોહતું. આજે શહીદ દિવસ પ્રસંગે  M S યુનિવર્સીટીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો

| Updated on: Mar 23, 2021 | 12:12 PM

Vadodara: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ( M S University)માં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સામે આવ્યા હતા અને આ અથડામણ પાછળનું કારણ પણ એટલું મોટુ નોહતું. આજે શહીદ દિવસ પ્રસંગે  M S યુનિવર્સીટીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો અને તેમાં એબીવીપી અને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન એક જ જગ્યા પર અને સમયે ભેગા થઈ ગયા હતા અને બાદમાં બંને ગૃપ વચ્ચે શ્રદ્ધાંજલિ પહેલી કોણ અર્પણ કરશે તેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો, આ વિવાદ બાદમાં મારામારીમાં ફેરવાઈ ગયો હતો. ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ પહેલા કોણ આપશે તેને લઈને વાત ઈગો પર આવી ગઈ હતી અને જે મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. એબીવીપી અને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારીની આ ઘટના કેમ્પસમાં આગની જેમ ફેલાઈ ઉઠતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થવા લાગ્યા હતા. યુનિવર્સિટી વિજિલન્સના જવાનોએ આખરે વિદ્યાર્થીઓને છોડાવવા વચ્ચે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. ત્રણેય શહીદોની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સર્જાયેલી અથડામણને વકોડી નાખવામાં આવી રહી છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">