Vadodara Corporation Election 2021: વગર મંજુરીએ મતદાન મથકમાં લટાર મારવા પહોચેલા સાંસદ રંજન ભટ્ટને બહાર કઢાયા

Vadodara Corporation Election 2021:  વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા.

| Updated on: Feb 21, 2021 | 12:47 PM

Vadodara Corporation Election 2021:  વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા. કૉંગ્રેસના ઉમેદવારના ભાઈ સાંસદ રંજન ભટ્ટનો વીડિયો ઉતારતા છેક મતદાન મથકની અંદર તેમના સુધી ગયા હતા અને ચૂંટણી કાર્ડ કે અન્ય મંજૂરી વિના પ્રવેશવા બદલ તેમને બહાર મોકલવા અધિકારીને ફરિયાદ કરી હતી જેથી અધિકારીએ પણ તેમને બહાર જવા માટે આદેશ કર્યો હતો.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">