UPના ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પહોંચ્યા TV9 ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા, કહ્યું- આ એક અદ્ભુત પ્રયોગ
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રિજેશ પાઠક TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પહોંચ્યા. તેમણે એવું કહ્યું કે, દિલ્હી-NCRના લોકો માટે આ એક એવી જગ્યા છે જ્યાં મા દુર્ગાની પૂજા કરવાની સાથે લોકો રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ ખરીદી શકે છે.
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પહોંચેલા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે, આ એક અદ્ભુત પ્રયોગ છે. દિલ્હી-NCRના લોકો માટે આ એક એવી જગ્યા છે જ્યાં મા દુર્ગાની પૂજા કરવાની સાથે, અમે અમારા રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ ખરીદી શકીએ છીએ. તે પણ એક પંડાલની નીચે. દશેરાની સિઝનમાં તમારે ખરીદી માટે અહીં આવવું પડશે. પૂજા સામગ્રીની સાથે-સાથે અહીં દેશ અને દુનિયાની ઘણી સારી વસ્તુઓ, કપડાં, ખાદ્ય સામગ્રીઓ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 40 ફૂટ ઉંચા તાજિયા નદીમાં પલટી જતા ઘણા લોકો થયા ઈજાગ્રસ્ત, જુઓ Video
Published on: Oct 22, 2023 10:02 AM
