UP ATS: ધર્મપરિવર્તન અને વિદેશી ફંડીંગ કેસમાં ઉત્તરપ્રદેશ ATSનું ગુજરાતમાં ઓપરેશન, 1 આરોપી ઝડપાયો

સલાઉદ્દીન અન્સારી ઉપરાંત અન્ય બે વ્યક્તિ શંકાના દાયરામાં હતા અને ઉત્તરપ્રદેશ ATS ની ટિમ 1 સપ્તાહથી વડોદરા તથા તેના આસપાસનાં વિસ્તારોમાં તપાસ પણ કરી રહી હતી

| Updated on: Jun 30, 2021 | 7:38 PM

UP ATS:  ધર્મપરિવર્તન કેસમાં એક આરોપીની ગુજરાત(Gujarat) ATSએ આજે ધરપકડ કરી લીધી છે. સલાઉદ્દીન નામના શખ્સ સામે ઉત્તરપ્રદેશમાં ગુનો દાખલ થયો હતો. આ શખ્સ ધર્મપરિવર્તન અંગે ફન્ડિંગનું કામ કરતો હોવાનો આરોપ લાગ્યા બાદ મામલો ગુજરાત ATSનાં રડાર પણ આવ્યો હતો અને તેની અમદાવાદમાંથી ધરપકડ કરી લેવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો.

આ વચ્ચે ઉત્તરપ્રદેશ ધર્મ પરિવર્તન કાંડનું ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે કે જેમાં વડોદરાના સલાઉદ્દીન અન્સારીની ઉત્તરપ્રદેશ ATS દ્વારા વડોદરા-અમદાવાદ હાઇવે પરથી અટકાયત કરી લેવામાં આવી છે. ધર્મ પરિવર્તન ગેંગના મુખ્ય સાગરીત ગૌતમને ફન્ડિંગની વ્યવસ્થા તેણે કરી આપી હતી.

સલાઉદ્દીન અન્સારી ઉપરાંત અન્ય બે વ્યક્તિ શંકાના દાયરામાં હતા અને ઉત્તરપ્રદેશ ATS ની ટિમ 1 સપ્તાહથી વડોદરા તથા તેના આસપાસનાં વિસ્તારોમાં તપાસ પણ કરી રહી હતી. આજે કોર્ટમાં રજુ કર્યા બાદ આરોપી સલાઉદ્દીન 3 તારીખ સુધી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર રહેશે અને ઉત્તરપ્રદેશ એ.ટી.એસ આરોપી લઇ રવાના થઈ ગઈ છે. આરોપી સલાઉદ્દીનનું વિદેશી ફંડ઼િગમાં ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી.

 

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">