Local body polls 2021 : Smriti Irani ચૂંટણી પ્રચાર અર્થે બે દિવસ ગુજરાતમાં

Smriti Irani બે દિવસ ચૂંટણી પ્રચાર માટે આવશે ગુજરાત. Smriti Irani આજે પહેલી સભા નવસારીમાં સંબોધશે. વાંસદા અને ચીખલીમાં સભા કરશે.

Local body polls 2021 : Smriti Irani ચૂંટણી પ્રચાર અર્થે બે દિવસ ગુજરાતમાં
Smriti Irani
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 16, 2021 | 11:15 AM

Smriti Irani બે દિવસ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. Smriti Irani આજે પહેલી સભા નવસારીમાં સંબોધશે. વાંસદા અને ચીખલીમાં પણ  સ્મૃતિ ઇરાની સભા કરશે. સ્મૃતિ ઇરાની આજે સાંજે 4 કલાકે ચાણસ્મામાં સભાને સંબોધશે. સાથે જ સાંજે 4:30 કલાકે ઉમિયાધામમાં પણ સ્મૃતિ ઇરાની દર્શન કરશે. ઊંઝા અને કલોલમાં સ્મૃતિ ઇરાની સભાને સંબોધિત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">