Mehsanaમાં ઉબડ-ખાબડ રોડ, કોંગ્રેસ MLAએ ઉચ્ચારી ચક્કાજામની ચીમકી

Mehsanaમાં બહુચરાજી-હારીજ રોડ ઉબડ-ખાબડ છે. વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ રસ્તાનું સમારકામ કરવાની માગ બુલંદ થઈ છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:39 AM

Mehsanaમાં બહુચરાજી-હારીજ રોડ ઉબડ-ખાબડ છે. વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ રસ્તાનું સમારકામ કરવાની માગ બુલંદ થઈ છે.કૉંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે બે જ દિવસમાં સમારકામ ચાલુ કરવાની માગ કરી છે. જો બે દિવસમાં રોડનું સમારકામ નહીં થાય તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરતજી ઠાકોરે કહ્યું કે- 2 દિવસમાં રોડનું સમારકામ નહીં થાય તો આસપાસના 15થી વધુ ગામના લોકો રોડ ચક્કાજામ કરીને ધરણા પર બેસશે.તેમનો આક્ષેપ છે કે રોડ ગેરંટીની સમયમર્યાદામાં હોવા છતાં કોન્ટ્રાક્ટ જવાબદારી લેવા તૈયાર નથી.કોઈ અધિકારીઓ પણ જવાબદારી લેવા તૈયાર નથી.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">