તૈયાર થઈ ગયો મોજ, મસ્તી અને મ્યુઝિકનો મહામંચ, દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો પ્રારંભ

| Edited By: | Updated on: Oct 21, 2023 | 3:37 PM

દિલ્હીમાં (Delhi) મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશ-વિદેશના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. કાર્યક્રમની શરૂઆત દેવી દુર્ગાની પૂજા કરીને કરવામાં આવી હતી. ટીવી9 ભારતવર્ષના એમડી બરુણ દાસે કહ્યું કે અમે પહેલીવાર કોલકાતાની દુર્ગા પૂજાને (Durga Puja Celebration) દિલ્હી લાવવાનો પ્રયાસ કર્યો છે. અમારો ઉદ્દેશ્ય માત્ર દુર્ગા પૂજા મનાવવાનો છે. આ કાર્યક્રમમાં તમામ દેશોની ઝલક જોવા મળશે.

દિલ્હીમાં (Delhi) મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આજથી ટીવી9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ટીવી9 ભારતવર્ષના એમડી બરુણ દાસ દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યું હતું. મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશ-વિદેશના સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

કાર્યક્રમની શરૂઆત દેવી દુર્ગાની પૂજા કરીને કરવામાં આવી હતી. આ દરમિયાન ટીવી 9 ભારતવર્ષના એમડી બરુણ દાસે પૂજામાં ભાગ લીધો હતો. તેમને કહ્યું કે અમે પહેલીવાર કલકત્તાની દુર્ગા પૂજાને દિલ્હી લાવવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમમાં તમામ દેશોની ઝલક જોવા મળશે. અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો: Gaganyaan Mission: ISRO ફરી ઈતિહાસ રચવા તરફ એક ડગલુ ભરશે, આજે ગગનયાન મિશનનું પ્રથમ ટ્રાયલ, જાણો કેટલી મિનિટ સુધી ચાલશે ટ્રાયલ?

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 02:39 PM