Burj Khalifa પર તિરંગો, COVID 19 સામે લડી રહેલા ભારતનાં સમર્થનમાં UAE, કહ્યું તમામ જરૂરિયાતો પુરી પાડવા માટે અમારો દેશ સમર્પિત

Burj Khalifa: કોવિડની સુનામીનો બહાદુરીથી સામનો કરી રહેલા ભારત માટે વિદેશથી મદદની સાથે સાથે હિંમત પણ મળી રહી છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના મુખ્ય સ્થળો પર ભારતીય ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યા અને Stay Strong India સ્લોગન લખવામાં આવ્યા છે.

| Updated on: Apr 26, 2021 | 9:57 AM

Burj Khalifa: કોવિડની સુનામીનો બહાદુરીથી સામનો કરી રહેલા ભારત માટે વિદેશથી મદદની સાથે સાથે હિંમત પણ મળી રહી છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના મુખ્ય સ્થળો પર ભારતીય ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યા અને Stay Strong India સ્લોગન લખવામાં આવ્યા છે. UAEના પ્રખ્યાત બિઝનેસમેને ફોટોઝ ટ્વિટ કરીને કહ્યું કે, ભારત અને તેના લોકો જે રીતે કોવિડ-19ની આ જંગમાં એકતા અને ધૈર્ય રાખી રહ્યા છે.

તેનો જુસ્સો વધારવા માટે અબુધાબીના પ્રતિષ્ઠિત સ્થળોને રાષ્ટ્રધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. UAE ખાતે આવેલી બુર્જ ખલિફા પર ભારતનો ધ્વજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહ્યાને (Sheikh Abdullah bin Zayed Al Nahyan) COVID-19 કેસોમાં પડકારને પહોંચી વળવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ દર્શાવ્યો છે.તેમણે ભારત સાથેના યુએઈના સંપૂર્ણ સમર્થન અને એકતાની વાતને ફરીથી કહી હતી.

આ વાત રવિવારે શેખ અબ્દુલ્લાએ ભારતીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર સાથે કરેલા ફોન કોલમાં તેમણે કરી હતી. શેખ અબ્દુલ્લાએ કહ્યું કે યુએઈના નેતૃત્વ, સરકાર અને લોકો ભારત સાથે સંપૂર્ણ સપોર્ટમાં છે. શેખ અબ્દુલ્લાએ યુએઈની ભારત સરકાર દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા પ્રયાસોના સમર્થનમાં તમામ સંસાધનો સમર્પિત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. શેખ અબ્દુલ્લાએ રોગચાળાના પીડિત લોકો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરી, ભારતના લોકો માટે આરોગ્ય અને સુખાકારીની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">