Tractor rally: ટ્રેક્ટરોમાંથી નિકળ્યો દેશી-વિદેશી દારૂનો મોટો જથ્થો, શું ખરેખર આ આંદોલન છે?
Tractorrally ખેડૂત આંદોલન દિવસે ને દિવસે તેની ચરમ સીમા પર પહોંચી રહ્યું છે. સરકાર પાસે પોતાની માંગ મનાવવા માટે આજના ખાસ દિવસે Delhi માં ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
Tractorrally ખેડૂત આંદોલન દિવસે ને દિવસે તેની ચરમ સીમા પર પહોંચી રહ્યું છે. સરકાર પાસે પોતાની માંગ મનાવવા માટે આજના ખાસ દિવસે Delhi માં ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ખેડૂત આંદોલનની આડમાં અસામાજિક તત્વો પણ ઘૂસી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેક્ટરોમાંથી મોટા પ્રમાણમાં દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જુઓ વિડીયો
Police seize Liquor from tractors, police sit on roads to block rally #Delhi #TV9News #Tractorrally pic.twitter.com/jpC1Eazx48
— tv9gujarati (@tv9gujarati) January 26, 2021
Latest Videos
Latest News