hairstyles : ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓની અવનવી હેર સ્ટાઈલનો જુઓ વીડિયો..

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)રમતગમતની આ મહાન ઇવેન્ટમાં વિશ્વભરના ખેલાડીઓ પોતપોતાના દેશોનું ગૌરવ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ કેટલાક ખેલાડી (Player)ઓ એવા છે જે રમતની સાથે સાથે તેમની હેરસ્ટાઇલ (Hairstyle)થી પણ ધૂમ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 4:27 PM

hairstyles : ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics)માં કેટલાક ખેલાડીઓ રંગબેરંગી વાળમાં જોવા મળે છે અને કેટલાક ઓલિમ્પિક રિંગની સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. ફોટો શેલી એન ફ્રેઝર પ્રાઈસનો છે. તે 100 અને 200 મીટર દોડમાં ચેમ્પિયન ખેલાડી છે. તેણે સૌથી વધુ 100 મીટર દોડ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ સ્પર્ધામાં તે બે વખત ઓલિમ્પિક (olympics)અને ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ સાથે જ તેમની પાસે 200 મીટર દોડમાં સિલ્વર મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ છે. તેની પાસે કુલ 6 ઓલિમ્પિક મેડલ છે. શૈલીની હેર સ્ટાઇલ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

ફોટોમાં જાપાનની બાસ્કેટબોલ ખેલાડી (Basketball player)સ્ટેફની મોલી છે.તે પોતાના શાનદાર વાળથી લોકોનું ધ્યાન ખેંચે છે.ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics ) માટે તેણે પોતાના વાળને ત્રણ-ચાર રંગોથી રંગાવ્યા છે. આ રમતોમાં જાપાનની મહિલા બાસ્કેટબોલ ટીમ પાંચમા ક્રમે રહી હતી.

રોમન ડિકો ફ્રાન્સનો જુડો ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેણે 78 કિલોથી વધુ વજનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે બે વખતની યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા પણ છે. રમતગમતની સાથે સાથે રોમન ડીકો પણ હેરસ્ટાઇલથી સૌનું ધ્યાન ખેંચે છે.

એમિયા ક્લાર્ક કૈરેબિયન દ્વીપ સમૂહના દેશ સેંટ કિટ્સ એન્ડ નેવિસમાંથી આવે છે,તે 100 મીટર દોડની ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ધાટન સમારોહમાં એમિયાએ પોતાના દેશનું નેતૃત્વ કર્યું હતુ.

નાઓમી ઓસાકા એક જાપાનની ટેનિસ ખેલાડી છે. તે રેન્કિંગમાં પણ નંબર વન રહી ચૂકી છે અને તે એશિયાની પ્રથમ ટેનિસ ખેલાડી છે. તેણી ચાર વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ જીતી ચૂકી છે. તાજેતરમાં, નાઓમી ઓસાકાએ માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત અંગે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

કેન્યાની મહિલા વોલીબોલ ટીમ (Volleyball team)ના તમામ ખેલાડીઓ અલગ અલગ સ્ટાઇલમાં દેખાયા હતા.અમેરિકાની સ્ટાર ફૂટબોલર મેગન રેપિનો. તે 2012ની લંડન ઓલિમ્પિક, 2015 અને 2019 વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર ટીમની સભ્ય રહી છે. રેપિનોની ગણના મહાન મહિલા ફૂટબોલરોમાં થાય છે.

તુર્કીની મહિલા વોલીબોલ ખેલાડી એબ્રાર કારકુર્ટ છે. 21 વર્ષના આ ખેલાડી તુર્કીના અન્ય ખેલાડીઓથી અલગ હેરસ્ટાઇલ રાખે છે.કીરન બેડલો નેધરલેન્ડનો વિન્ડસર્ફર છે. ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન, તે ફિલ્મ અવતારના હેરકટમાં દેખાયો. તેણે ઓલિમ્પિક ગેમ્માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

મેની સેન્ટિયાગો પ્યુર્ટો રિકોના સ્કેટબોર્ડર છે. ટોક્યો ઓલિમ્પિકમાં તે સ્કેટબોર્ડિંગમાં શરુઆતના રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ તેમની હેરસ્ટાઇલે દરેકનું ધ્યાન ખેંચ્યું હતુ.મારિયા ફાજેકાસ હંગેરીની ખેલાડી છે અને ટેબલ ટેનિસ રમે છે. ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન તેમણે હેરસ્ટાઇલમાં ઓલિમ્પિક રિંગ બનાવી હતી.

આ પણ વાંચો : Beauty Tips : અળસીના બી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે, જાણો કેવી રીતે?

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">