Ahmedabad : અમદાવાદમાં જળયાત્રા કાઢવાની મંજૂરી અપાઈ, 50થી ઓછા લોકો હાજર રહેશે

Ahmedabad : અમદાવાદમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા (Jal yatra) કાઢવાની મંજૂરી અપાઈ છે, રથયાત્રા(Rathyatra) પૂર્વે નીકળતી જળયાત્રા 24 જૂને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળશે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 18, 2021 | 2:27 PM

Ahmedabad : અમદાવાદમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા (Jal yatra) કાઢવાની મંજૂરી અપાઈ છે, રથયાત્રા(Rathyatra) પૂર્વે નીકળતી જળયાત્રા 24 જૂને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળશે. આજે મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક મળી હતી.

અમદાવાદમાં રથયાત્રા(Rathyatra)ને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રથમ નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra)  અમદાવાદમાં યોજાય છે. અને બીજા નંબરની રથયાત્રા ભાવનગર ખાતે દર વર્ષે યોજાય છે.

જેમાં જળયાત્રા (Jal yatra) કાઢવાનો એક્શન પ્લાન ઘડી કઢાયો છે, નિયમો પ્રમાણે આ વખતની જળયાત્રામાં કેટલાક ફેરફાર કરાયા છે, જેની વાત કરીએ તો, જળયાત્રામાં ફક્ત 50 લોકો જ હાજર રહી શકશે, ફક્ત મંદિરના પૂજારી સહિતના લોકો જ જળયાત્રાનો પ્રસંગ ઉજવશે.

108 કળશની જગ્યાએ માત્ર 5 કળશ સાથે રાખવામાં આવશે. કોઈપણ ભજન મંડળી જળ યાત્રા(Jal yatra) માં સામેલ નહિ થઈ શકે. બને ત્યાં સુધી ગજરાજ પણ નહીં રાખવામાં આવે અને જો ગજરાજ રખાશે તો એક જ ગજરાજ જોડાશે. જળયાત્રામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel)અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja)પણ હાજર રહેશે.

જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક મળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ જળયાત્રા નીકળશે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">