Texas Pile up car crashes: બરફનાં તોફાને 100 કરતા વધારે કારને રમકડાની જેમ ઉડાડી, 9 લોકોનાં મોત, જુઓ વિડિયો

Texas Pile up car crashes: અમેરીકા(America)માં ઠંડીનું જોર ઘટવાનું નામ નથી લઈ રહ્યું. ટેક્સાસ (Texas) પ્રાંતમાં ગુરૂવારે બરફનાં તોફાન (Winter Storm)નાં કારણે ભયાનક સડક હાદસાની ઘટના સામે આવી.

| Updated on: Feb 12, 2021 | 10:03 AM

Texas Pile up car crashes: અમેરીકા(America)માં ઠંડીનું જોર ઘટવાનું નામ નથી લઈ રહ્યું. ટેક્સાસ (Texas) પ્રાંતમાં ગુરૂવારે બરફનાં તોફાન (Winter Storm)નાં કારણે ભયાનક સડક હાદસાની ઘટના સામે આવી. બરફ અને ઝડપી બર્ફીલા પવનનાં કારણે વાહન ચાલકોએ બેલેન્સ ગુમાવ્યુ જેને લઈને 100 કરતા વધારે કાર એકબીજા સાથે ટકરાઈ ગઈ(Texas Pile up more than 100 cars crashed to each other ). આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થઈ ગયા છે અને 65 કરતા વધારે લોકો હોસ્પીટલમાંં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ડલાસ ફોર્ટવાર્થ વિસ્તારમાં 24 કલાકમાં 300 કરતા વધારે રોડ અકસ્માતની ઘટના સામે આવી છે.

CNNની એક રીપોર્ટ પ્રમાણે આંતરરાજ્ય 35 વેસ્ટ રોડ પર એક સાથે 133 વાહન એક સાથે ટકરાઈ ગયા હતા. આ ઘટનામાં 6 લોકોનાં મોત થઈ ગયા હતા, આ સિવાય ડલાસમાં બરફ પર વાહન લપસી જવાને કારણે 3 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટના સવારે 6 કલાકે થયો હતો કે જેમાં એકસાથે આટલા વાહનો અથડાઈ ગયા હતા.

Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">