Tapi : ઉચ્છલના પોલ્ટ્રીફાર્મના મરઘાઓને બર્ડ ફ્લૂ, 17 હજાર મરઘાઓનો કરાશે નાશ

Tapi Bird Flu : બર્ડફ્લૂની દહેશતના કારણે અંદાજે 17 હજાર જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 15, 2021 | 4:31 PM

Tapi : Bird flu આફત ધીમે ધીમે રાજ્યમાં પોતાનો પગ પેસારો કરી રહી છે. કોરોના મહામારી હજુ તો માંડ માંડ હાંફી છે ત્યાં એક નવી આફતનના ભણકારા વાગવા માંડ્યા છે. તાપીના નવા ઉચ્છલ ખાતે બર્ડફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. નેશનલ પોલટ્રી ફાર્મ ખાતે મોકલેલા મરઘાંના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બર્ડફ્લૂની દહેશતના કારણે અંદાજે 17 હજાર જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે, જોકે, જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ આગળની કામગીરી હાથ ધરાશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">