Mukesh Ambani ના ઘર નજીકથી શંકાસ્પદ સ્કોર્પિયો મળી, જીલેટીન મળી આવ્યું

મુંબઈમાં ઉદ્યોગપતિ Mukesh Ambani ના નિવાસ સ્થાનની બહાર શંકાસ્પદ સ્કૉર્પિયો કાર મળી આવી છે. જેના લીધે હડકંપ મચી ગયો છે. જેમાંથી જીલેટીનની 20 સળીઓ મળી આવી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 25, 2021 | 9:33 PM

મુંબઈમાં ઉદ્યોગપતિ Mukesh Ambani ના નિવાસ સ્થાનની બહાર શંકાસ્પદ સ્કૉર્પિયો કાર મળી આવી છે. જેના લીધે હડકંપ મચી ગયો છે. જેમાંથી જીલેટીનની 20 સળીઓ મળી આવી છે. મુંબઈ પોલીસ અને એટીએસની ટીમ સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. બોમ્બ સ્કવોડ પણ સ્થળે પહોંચ્યું છે. જયારે મુકેશ અંબાણીના ઘરની બહાર કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.

આ દરમ્યાન મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર સ્કોર્પિયો કાર મળી આવી હતી. તેમાં જીલેટીન લાકડીઓ મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ અંગે તપાસ કરી રહી છે. જે પણ હકીકત હશે તે ઝડપથી જાહેર કરવામાં આવશે.

આ ઘટનાસ્થળે જોઈન્ટ પોલીસ કમીશ્નર પહોંચ્યા હતા અને તપાસ શરુ કરી દેવામાં આવી છે. વાહન કબજે કરવામાં આવ્યું છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવશે

પ્રાપ્ત જાણકારી અનુસાર જે સ્કોર્પિયો મળી છે. તેની નંબર પ્લેટ મુકેશ અંબાણીની કાર રેન્જ રોવરની નંબર પ્લેટ સાથે મેચ થાય છે. પોલીસે કાર કબ્જે લીધી છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">