Surat: શહેરને મળશે વધુ બે રોજિંદી ફ્લાઇટ, ઈન્ડિગો એરલાઇન્સ શરૂ કરશે સુરતથી ચેન્નાઈ અને જયપુર વચ્ચે ફ્લાઇટ

સુરત શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. શહેરને હવે વધુ બે દૈનિક ફ્લાઇટ મળશે. ઇન્ડિગો એરલાઇન્સ સુરતમાં બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં સુરતથી ચેન્નાઇ અને સુરતથી જયપુરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

| Updated on: Feb 03, 2021 | 1:26 PM

સુરત શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. શહેરને હવે વધુ બે દૈનિક ફ્લાઇટ મળશે. ઇન્ડિગો એરલાઇન્સ સુરતમાં બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં સુરતથી ચેન્નાઇ અને સુરતથી જયપુરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. 28 માર્ચથી ઇન્ડિગો આ બે દૈનિક ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહ્યું છે. સુરતથી ચેન્નાઇ જવા માટે દરરોજ સાંજે 6:15 કલાકે અને જયપુર જવા માટે દરરોજ રાત્રે 8:35 કલાકે ફ્લાઇટ ઉપડશે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">