SURAT : વેપારીના પુત્રના અપહરણ કેસ, ભરૂચ ટોલ નાકા પાસેથી 4 આરોપીની ધરપકડ

SURAT : પોશ વિસ્તારમાંથી વેપારીના પુત્રના અપહરણનો કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે.

| Updated on: Jan 29, 2021 | 12:39 PM

SURAT : પોશ વિસ્તારમાંથી વેપારીના પુત્રના અપહરણનો કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે. રાત્રીના સમયે ભરૂચ ટોલ નાકા નજીકથી આ આરોપીઓ ઝડપાયા છે. અપહરણ કરતા પાસેથી 2 રિવોલ્વર પણ મળી આવી છે. ગઈકાલે અપહરણકર્તાઓ વેપારીના પુત્રને કામરેજ ખાતે મૂકી ભાગી ગયા હતા. આ કેસમાં આરોપીઓએ 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી. કારમાં વહેલી સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં કેટલાક ખુલાસા થાય તેવી સંભાવના છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">