SURAT : સ્થાનિક ચૂંટણી બાદ કોરોના કેસમાં ઉછાળો, કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા મનપા કમિશનરની અપીલ

SURAT : સ્થાનિક ચૂંટણી બાદ કોરોના સંક્રમણમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે કોરોના પોઝિટિવ રેશિયો 2થી વધીને 6 ટકા થઈ ગયો છે.

  • Tv9 Webdesk18
  • Published On - 14:48 PM, 5 Mar 2021
SURAT : સ્થાનિક ચૂંટણી બાદ કોરોના કેસમાં ઉછાળો, કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા મનપા કમિશનરની અપીલ

SURAT : સ્થાનિક ચૂંટણી બાદ કોરોના સંક્રમણમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે કોરોના પોઝિટિવ રેશિયો 2થી વધીને 6 ટકા થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ટ્રાવેલ્સ હિસ્ટ્રીના કારણે કેસ વધ્યાની શંકા છે. મનપા તંત્રએ કોરોનાના કેસ વધતા ટેસ્ટિંગ સેન્ટરની સંખ્યા વધારી છે. આ સાથે જ કોરોના રસીકરણની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. મનપા કમિશનરે જનતાને આગામી ત્રણ માસ સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે.