SURAT : ચૂંટણીમાં કારમી હાર બદલ શહેર કોંગ્રેસ પ્રમુખ BABU RAYKA એ આપ્યું રાજીનામું

SURAT : સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પોતાનું અસ્તિત્વ પણ ન ટકાવી શકી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 5:58 PM

SURAT : મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPએ ભવ્ય જીત મેળવી છે અને સામે કોંગ્રેસની કારમી હાર થઇ છે. SURAT મહાનગરપાલિકામાં 93 બેઠક પર ભાજપની જીત થઇ છે. જયારે 27 બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) એ કબજો જમાવ્યો છે અને કોંગ્રેસના ભાગમાં એકપણ બેઠક આવી નથી. 

SURAT મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પોતાનું અસ્તિત્વ પણ ન ટકાવી શકી સુરતમાં કોંગ્રેસની આ કારમી હાર બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા (BABU RAYKA)એ શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વીકારતા રાજીનામું આપ્યું છે. આ સાથે જ સુરત કોંગ્રેસમાં અન્ય રાજીનામા પડવાની પણ શકયતા છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">